SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ ૧૩૭ II૪ I/પા મન જાણે ઉડી મળુ માળા પણ પોતાને નહિ પાંખ જઈના ભગવંત તુમ જેવા ભણી માળા અલજે ઘરે છે બેહુ આંખ જઈ દુર્ગમ મોટા ડુંગરા માથા નદી નાળાંનો નહી પાર જઈવવા ઘાંટીની આંટી ઘણી માના અટવી પંથ અપાર | જઈ0. કોડી સોનૈયે કાસીદું મારા , કરનારો નહિ કોય જઈના કાગળીયો કેમ મોકલું માના હોશ તે નિત્ય નવલી હોય | જઈo iદા લખું જે જે લેખમાં માળા લાખો ગમે અભિલાષ જઈના * તમે લેજમાં તે લહો માળા મુજ મન પુરે છે સાખ / જઈ TIOા લોકાલોક સ્વરૂપના માળા જગતમાં તુમે જાણ જઈના જાણ આગે શું જણાવીએ માળા આખર અમે અજાણ / જઈ વાચકઉદયની વિનતી માળા સસહર કહ્યો સંદેશ જઈવા માની લેજો માહરી મારા વસતાં દૂર વિદેશ / જઈ IIII IIII વગર ભણેલા લાયકમાં જ્ઞાન આવે તે જ્ઞાન ભણેલોનાલાયક હોય તો તેનામાં ન આવે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy