________________
૧૩૦
રત્નત્રયી ઉપાસના
ઉસબમમિં ચ વંદે, સંભવમનિણંદણં ચ સુમઈ ચ; ૫ઉપહં સુપાસ, જિર્ણ ચ ચંદપૂછું વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજર્જસ વાસુપુજે ચક વિમલભણતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિ સુવ્યય નમિનિણં ચ વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-રયમલા પહીણ-જમરણા; ચઉવી સંપિ જિણવરા, તિર્થીયરા, મે પસીયતુ. ૫ કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિતું. ૬ ચંદે સુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિય પયાસયરા; સાગરવર-ગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જવણિજાએ, નિસાહિએ, મÖએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? “ઈચ્છે (૫૦ બોલથી) મુહપત્તિ પડિલેહથ્વી. પછી, ખમાસમણ દઈ) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું ? યથાશક્તિ.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ, મર્થીએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાયું. ‘તહત્તિ (પછી, જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપી નીચે પ્રમાણે નવકાર તથા સામાયિક પારવાનું સૂત્ર બોલવું)
સંજોગો સુધરતા નથી તેવું લાગે ત્યારે આપણે પોતે સુધરવું જોઈએ.