________________
૬૪
૧૦ રત્નત્રયી ઉપાસના
ભાવાર્થ ઃ આ સૂત્રથી હાલતાં-ચાલતાં કોઈપણ જીવોની જાણતાં કે
અજાણતાં વિરાધના થઈ હોય કે પાપ લાગ્યું હોય તે દૂર થાય છે.
૬ તસ્સ ઉત્તરી સૂત્ર ૬ (યોગ મુદ્રામાં) તસ્ય ઉત્તરી કરણેણં, પાયચ્છિર કરણેણં, વિસાહી કરણેણં, વિસલ્લી કરણેણં, પાવાણું કમાણે નિશ્થાયણઠાએ, ઠામિ કાઉસ્સગ્ગ. ભાવાર્થ ઃ આ સૂત્ર દ્વારા ઈરિયાવહિયં સૂત્રથી બાકી રહેલા પાપોની વિશેષ શુદ્ધિ થાય છે.
અન્નત્થ સૂત્ર ૬ (યોગમુદ્રામાં) અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણ, જંભાઈએણે, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ III સુહુમેહિં અંગ સંચાલેહિં, સુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિઠિ સંચાલેહિં રા એવભાઈએહિં આગારેહિં અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩ . જાવ અરિહંતાણં, ભગવંતાણું, નમુક્કારેણં ન પારેમિ III તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ //પા ભાવાર્થ ઃ આ સૂત્રમાં કાઉસ્સગ્નના સોળ આગારનું વર્ણન કાયોત્સર્ગની
મર્યાદા તથા કાયોત્સર્ગ કેમ કરવો તે બતાવેલ છે. (પછી જિનમુદ્રામાં એક લોગસ્સ “ચંદસુ નિમ્મલયરા” સુધીનો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો, પછી કાઉસ્સગ્ગ પાર્યા બાદ બે હાથ જોડી પ્રગટ લોગસ્સ કહેવો)
ગ
and
m
naa Chat*. પ્રાણાયાકડા :-
54 -દ્વાવણી કાઢી
કાઢતા
, મારા .. મક પ્રક.'' + ક
, મ ક
મ કર
મા - .
.
સંત પાસે જઈ ભલે સંત ન બની શકાય પરંતુ શાંત તો અવશ્ય બની શકાય છે.