________________
-: દેરાસરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ :
(૧) દેરાસરમાં નાકનું લીંટ નાખે, (૨) જુગાર, પાનાં, શેતરંજ, ચોપાટ વિગેરે રમતો રમે, (૩) લડાઈ ઝઘડો કરે, (૪) ધનુષ્ય વિગેરે કળા શીખે, (૫) કોગળા કરે, (૬) મુખવાસ, સોપારી વિગેરે ખાય, (૭) પાનના ડૂચા દેરાસરમાં ઘૂંકે, (૮) ગાળો આપે, (૯) ઝાડો-પેશાબ કરે, (૧૦) હાથ, પગ, શરીર, મોટું વિગેરે ધોવે, (૧૧) વાળ ઓળે, (૧૨) નખ ઉતારે, (૧૩) લોહી પડે, (૧૪) સુખડી વિગેરે ખાય, (૧૫) ગૂમડાં ચાંદાં વિગેરેની ચામડી ઉતારીને નાખે, (૧૬) પિત્ત નાખે, (૧૭) ઉલટી કરે, (૧૮) દાંત પડે તે દેરાસરમાં નાખે, (૧૯) આરામ કરે, (૨૦) ગાય, ભેંસ, ઉટ, બકરા વિગેરેનું દમન કરે, (૨૧ થી ર૮) દાંત, આંખ, નખ, ગાલ, નાક, કાન, માથાનો તથા શરીરનો મેલ નાખે, (ર૯) ભૂતપ્રેત કાઢવા મંત્ર સાધના કરે, (૩૦) રાજ્ય વિગેરેના અથવા વિવાદ વિગેરેના સાંસારિક કાર્ય માટે પંચ ભેગું કરે, (૩૧) પોતાનાં ઘર-વેપારનાં નામાં લખે, (૩૨) રાજાના કરની અથવા પોતાના ભાગની વહેંચણી કરે, (૩૩) પોતાનું ધન દેરાસરમાં રાખે, (૩૪) પગ ઉપર પગ ચઢાવીને બેસે, (૩૫) થાણા થાપે, (૩૬) કપડાં સૂકવે, (૩૭) શાક વિગેરે ઉગાડે કે મગ, મઠ આદિ સૂવે, (૩૮) પાપડ સૂકવે, (૩૯) વડી, ખેરો, શાક, અથાણાં સૂકવે, (૪૦) રાજા વિગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ રહે, (૪૧) સંબંધીનું મૃત્યુ સાંભળી રડે, (૪૨) વિકથા કરે, (૪૩) શસ્ત્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સર્જે, (૪૪) ગાય, ભેંસ વિગેરે રાખે, (૪૫) તાપણું તપે, (૪૬) પોતાના કામ માટે દેરાસરની જગ્યા રોકે, (૪૭) નાણું પારખે, (૪૮) અવિધિથી, નિસીહિ કહ્યા વિના
તુમ ઓરો કો ક્યા દેતે હો બતા દો, તુહે કયા મિલેગા મે તુહે બતા દૂગા.