________________
6
સ્તોત્રસર્જ તવ જિનેદ્ર ! ગુર્ણ નિંબદ્ધાં ભા મયા રુચિર વર્ણ વિચિત્ર પુષ્પામ્ ધત્તે જતો ય ઈહ કંઠગતા મજર્સ તેં માનતુંગમ વા સમુપૈતિ લક્ષ્મી:
ગ્રન્થકારશ્રીનું અંતિમ નિવેદન
-
ऋद्धि - ॐ ह्रीँ अ णमो सव्वसाहूणं ।
मंत्र ॐ नमो भगवते महिते महावीर वडमाण बुद्धिरिसीणं
ॐ ह्रीँ ह्रीँ हूँ ह्रीँ हूः असिआउसा झीँ झीँ स्वाहा ।
ॐ नमो बंभचारिणं अट्ठारस सहस्स सीलंगरथधारिणं नमः स्वाहा । प्रभाव समस्त मनोकामनाएँ सिद्ध होती है तथा मनश्चितिंत व्यक्ति वश होता है ।
હે જિનેશ્વર ! સદ્ગુણો અને મનોહર અક્ષરો રૂપી ચિત્રવિચિત્ર પુષ્પો વડે ગુંથેલી એવી આ તમારા સ્તોત્રરૂપી માળાને જે મનુષ્ય અવિરતપણે કંઠમાં ધારણ કરે છે તે સ્વમાની એવા ઉન્નત મનુષ્યને, અથવા આ સ્તોત્રના રચયિતા માનતુંગ સૂરીશ્વરને સર્વતંત્રસ્વતંત્ર એવી કોઈને પણ વશ ન રહેનારી (મોક્ષરૂપી) લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
-
૫૪૪ા