________________
સુવર્ણ કમલનું સ્થાપન
ઉન્નિદ્ર હેમ નવ પંકજ પુંજ કાંતિપર્યુલ્લ સન્નખ મયુખ શિખા ભિરામૌ પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્તઃ પદ્માનિતંત્ર વિધાઃ પરિકલ્પયન્તિ ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो विप्पोसहिपत्ताणं । मंत्र - ॐ ह्रीँ श्रीँ कलिकुण्ड स्वामिन् आगच्छ आगच्छ आत्ममन्त्रान् आकर्षय आकर्षय आत्ममन्त्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम समीहितं कुरु कुरु स्वाहा |
प्रभाव संपत्ति का लाभ होता है ।
-
૫૩૨૫
હૈ જિનેશ્વર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળોના સમૂહની કાંતિ વડે ચમકતા નખોનાં કિરણોની શ્રેણી વડે વિભૂષિત એવા તમારા બન્ને પગ જ્યાં પદાર્પણ કરે છે ત્યાં દેવતાઓ કમળો રચે છે.
(નવ પંકજ
નવીન કમળ અથવા નવ કમળ)
Bid