SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1119
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મીપૂજનની વિધિ ૮૦૩ લક્ષ્મીપૂજનની વિધિ બાજોઠ ઉપર કપડું પાથરી ચોખાનો સાથિયો કરી ઉપર કળશ શ્રીફળ મુકવું. બાજુમાં ધૂપ-દીપ કરવા તથા ચાંદીની મૂર્તિ લક્ષ્મીયંત્ર અથવા રૂપિયો, પંચામૃત, શુદ્ધ જળથી સ્નાન કરવું-આસન, સ્નાન, વસ્ત્ર, ઉપવસ્ત્ર, ચંદન, કંકુ, સિંદુર, ચોખા, ફૂલ, ધરો, ગુલાલ, અબીલ, સુગંધ (અત્તર), ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન આદિથી પૂજન કરવું. શાહીનો ખડીયો તથા કલમને નાડાછડી બાંધી પૂજનમાં મૂકવાં. પછી હાથમાં ચોખા (કંકુ અને કેસરવાળી કરી) નીચે પ્રમાણે બોલીને ચડાવવા. (૧) આઘલચ્ચે નમઃ (૨) વિદ્યાલચ્ચે નમ: (૩) સૌભાગ્યલચ્ચે નમઃ (૪) અમૃતલમ્ય નમ: (૫) કામલગ્યે નમઃ (૬) સત્યવચ્ચે નમઃ (૭) ભોગવચ્ચે નમઃ (૮) યોગવચ્ચે નમઃ પછી ચોખા અને ફૂલ લઈ કુબેરનું પૂજન કરીને કળશ ઉપર ચડાવવું. - આદ્યાયામિ દેવ ત્યામ, ઈહાયાહિ કૃપાં કુરૂ, કોશ વયે નિત્ય, – પરિરક્ષ સુરેશ્વર. ધનાધ્યક્ષાય દેવાય, નરયાનો પશિને, નમસ્તે રાજરાજાય, કુબેરાય મહાત્મને. પછી કાંટા-બાટ હોય તો ત્રાજવામાં સાથિયો કરી ફૂલ ચડાવવાં અને કાંટે લીંબુ લટકાવવું. નમસ્તે સર્વદેવાનાં, શાંતિ– સત્યાશ્રિતા, સાક્ષિભૂતા જળદ્ધાત્રી, નિર્મિતા વિશ્વયોનિના. ૧ પછી હાથ જોડી મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો. | 圖 સંસારનું સુખ પણ પુણ્યની સજા છે એવું માને તેનું નામ ધમ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy