________________
૮૦૨
રત્નત્રયી ઉપાસના
- - -
"""'"TH '
જ
રાત'
આટલું લખ્યા પછી નવી સાલ, મહિનો, તિથિ, વાર, તારીખ વગેરે લખવું. બાદ તેની નીચે એકથી નવ સુધી નીચે બતાવ્યા મુજબ “શ્રી લખી શિખરની જેમ નીચે મુજબ આકાર કરવો. .
ગોળ ધાણા શેર ૧ કંકુ સોપારી શેર ૧ શ્રી શુભ
- શ્રી લાભ
શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી
શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ચોપડો સાંકડો હોય તો સાત કે પાંચ (શ્રી) કરવા. ત્યારબાદ નીચે સ્વસ્તિક (સાથીયો) કંકુથી કરવો અને સ્વસ્તિક ઉપર અખંડ નાગરવેલનું પાન મુકવું અને તે ઉપર સોપારી, એલચી, લવીંગ, રૂપાનાણું વિગેરે મુકવું પછી પુષ્પની કુસુમાંજલિ હાથમાં લઈ નીચેનો શ્લોક બોલી ચોપડા ઉપર તે કુસુમાંજલિ ક્ષેપવવી.
સવ-રિષ્ઠ પ્રણાશાય સવ-ભિષ્ટાર્થ-દાયિને સર્વ લબ્લિનિધાનાય શ્રી ગુરુ ગૌતમસ્વામીને નમ: ૧ મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમપ્રભુ: મંગલ સ્થૂલભદ્રાધા, જૈન ધોંડસ્તુ મંગલમ્ ૨
મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું ફળ તો ચારિત્ર છે.