________________
(૧) અસત્ય-જુઠઠું બોલનાર (૨) તેનું ફળ (3) વચન આપી તોડે-વિશ્વાસઘાત કરે (૪) તેનું ફળ (૫) વ્યાપારીને ઉગીને માલ લે (૬) તેનું ફળ [૭] જોયા વિના ખાંડવું વિગેરે કાર્યો કરે (૮) તેનું ફળ (૯) સોની અગ્નિ-આરંભ અને ઠગાઈ કરે (10) તેનું ફળ (૧૧) પરઘન થનાર (૧ર) તેનું ફળ (૧૩) મહાપરિગ્રહ કરનાર (૧૪) મહાપરિગ્રહનું ફળ. (૧૫) દાન ન દેનાર તથા નિષેઘ કરનાર | (૧૬) તેનું ફળ (૧૭) અભણ્યનું ભક્ષણ (૧૮) તેનું ફળ