________________
૧૩).૧૪)
(૧) લીલાં ઝાડ ઝંઝેડે વનસ્પતિ વિરાધે (૨) તેનું ફળ, (૩) ઘાન્યનો અતિ સંગ્રહ કરે (૪) તેનું ફળ [૫] ડાકુગીરી કરે [૬] તેનું ફળ (૭) પરનિન્દા અને ચાડી-ચુગલી કરે (૮) તેનું ફળ (૯) ભોળા લોકને દંભી બની ઠગે [10] તેનું ફળ (૧૧) ખોટા ચોપડા લખી ગરીબ લાચારને છેતરે (૧૨) તેનું ફળ [13] માલ દેખાડે બીજો અને આપે બીજો (૧૪) તેનું ફળ (૧૫) હલકો માલ આપી પૈસા વધુ લે (૧૬) તેનું ફળ (૧૭) ઘર્મસ્થાનનો વહીવટ કરતા તેનું
ઘન ભિક્ષણ કરે (૧૮) તેનું ફળ
/
1