SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1037
Loading...
Download File
Download File
Page Text
________________ | हिसा जठ अब्रम्ह क्रोध मान माया लोभ राग GOછે. अभ्याख्यान (आक्षेप) | पैषुन्य (Qર્ષ) રતિ-મતિ शोक परपरीवाद निंदा मिथ्यात्वशल्य मायामषावाद - ૧૮ પાપસ્થાનક - જેનું સેવન કરવાથી પાપનો બંધ થાય તેવા ૧૮ સ્થાનકો (સ્થળો) છે. તેમાં ૧૮મું ‘મિથ્યાત્વશલ્ય’ ઘણું મહત્વનું છે. એના કારણે જીવ વિપરીત માન્યતાવાળો થાય છે. અને એ માન્યતાઓને પોષવા જીવનમાં દુષણ યા દુર્ગુણ પ્રવેશ કરે છે. તેથી બાકીના ૧૭ પણ પાપસ્થાનકોને આંખ મીચીને આદરપૂર્વક આત્મા સેવે છે. એટલું જ નહીં “પાપ અસ્માકં બાપં” એવા વિચારોથી પાપ બાંધી તેમાં પોતાની હોશિયારી માની ચિકણા (ચઉઠાણિયા સુધીના) કર્મ બાંધે છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy