________________
॥૩૬॥
s & Tr
6
ર
પશ્ચિમી
*
જ ચ
30 x 5
F ડે િ
ર
ભાવાર્થ : હે નેમીશ્વર !
જેમ પ્રભાતે સૂર્યનું આગમન થતાં તેના સહસ્રકિરણોથી ભેદાયેલ અંધકાર તાત્કાલિક નાશ પામે છે, તે જ રીતે તારા નામકીર્તનના પ્રબળ પ્રભાવથી અત્યંત વિનાશક, નિર્મળદર્શનથી રહિત વળી સત્-અસત્ એમ બે પક્ષની તર્કજાળથી યુક્ત એવું મિથ્યાત્વીઓનું શાસન પણ શીઘ્ર નાશ પામે છે.
उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स
तं धम्म चक्कवट्टी, अरिनेमिं नम॑सामि
ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं
मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥
ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી....
ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवद्यं फलानि यजामहे स्वाहा ॥
૨૭ મણકાની કાળી માળાથી ૐ મૈં અર્ફે શ્રી નેમિનાથાય નમઃ । અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૐ નેમિનાથાય નમઃ । નો જાપ કરવો.
૨૭
ના
॥૧૬॥