________________
// ૬૪il
29
ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
૨૭ મણકાની કાળી માળાથી 3ૐ હ્રીં મર્દ શ્રી નેમિનાથાય નમ: અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૐ નેમિનાથાય નમ: I નો જાપ કરવો. |
નમોહં... ३७. मत्तालिपाटलमलीमसकामभोगी, योगीश ! दुर्धरकषायफटोत्कटाक्षः;
जय्यो जवेन जठराप्तजनोऽपि तेन त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ ३७ ॥ ભાવાર્થ : હે યોગીશ્વર !
જે મનુષ્યના હૃદયકમળમાં તારા નામ સ્તવનરૂપી નાગદમની (સર્પદંશના વિષનું હરણ કરનારી ઔષધિ) છે, તે નામરૂપી ઔષધિ વડે દુર્ધરકષાયરૂપી ફણા વડે તીવ્ર કામોત્તેજિત નેત્રોવાળો, વળી અનેક મનુષ્યનું ભક્ષણ કરનાર, મદોન્મત્ત ભ્રમરોના સમુહથી પણ વિશેષકાળો એવો પણ કામદેવરૂપી સર્પ વેગપૂર્વક જીતી શકાય છે. અર્થાતુ
તારા નામનું રટણ-સ્મરણ અને સ્તવન કરનારના કામવાસનારૂપી કાતીલ ઝેરનું પણ શીઘતયા વમન થઈ જાય છે.
2 29FQEN
I ૬૪ /