________________
299
ભાવાર્થ : મારા સ્વામી પાસે મોહરાજા પણ મીણ જેવો બની જાય છે એમ જાણીને આતુર બનેલી તથા “હે નાથ ! તારા નામનું કીર્તનરૂપી જલ અમારા સમસ્ત દુઃખાગ્નિને શાંત કરે છે.” આ રીતે સ્તુતિ કરાયેલા નેમિપ્રભુની પાછળ પાછળ નિશ્ચલ બુદ્ધિવાળી, ઉત્તમ એવી સતી રાજીમતી જાણે કે રાજહંસીની ગતિનો પણ પરાભવ ન કરતી હોય ? તેવી ગતિથી ગમન કરે છે.
પ્રભુ પ્રત્યેની અપાર પ્રીતિના કારણે સતત ઉપાલંભની વર્ષા વરસાવ્યા બાદ વાસ્તવિકતાનો સ્વીકાર કરી રાજીમતી પ્રભુના માર્ગે વિચરવાની ભાવના તરફ વળે છે ત્યારે બસ ! હવે તે પ્રભુના એક પછી એક ગુણોની સ્તુતિ કરવા માંડે છે અને કહે છે -
उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स
तं धम्म चक्कवट्टी, अडिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं
मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી....
2 298
// ૬રૂ ||