________________
॥ ૪૬ ॥
૪ x xxx 0 2 » F
શિવ
જ
૪૦ = + Dr Dr
ર
ข
શ્રી ભાવપ્રભસૂરિવિરચિતમ્ શ્રી નેમિભક્તામર મહાપૂજન
नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्य: ॥
भक्तामर ! त्वदुपसेवन एव राजीमत्या ममोत्कमनसो दृढतापनुत् त्वम्;
पद्माकरो वसुकलो वसुखोऽसुखार्ता, वालम्बनं भव जले पततां जनानाम् ॥ १ ॥
॥
ભાવાર્થ : હે દેવાધિદેવ !
૬.
જેમ ગ્રીષ્મઋતુની કાળઝાળ ગરમીના અવસરે સરોવરનું શીતલજલ તુષાતુર જીવો માટે આધાર બને છે, સુકલાયુક્ત ચન્દ્ર જેમ ચકોર માટે આધાર બને છે, વિરહની વ્યથાથી પીડાતા ચક્રવાક મિથુન માટે સૂર્ય આધાર બને છે, વળી ઉન્માર્ગમાં પડતા જીવોને માટે દૃઢ તાપને દૂર કરનાર એવો તું જેમ આધાર બને છે તેમ
હે સ્વામી ! તારા ચરણકમલની સેવા કરવા ઉલ્લસિત મનવાળી એવી આ રાજીમતીનો તું આધાર થા ! એવું જણાવી રાજીમતી નેમિપ્રભુના ચરણકમલની ચાકરી માટે આજીજી કરે છે.
ના
થ
ซ
॥ ૪૬ ॥