________________
૨૮ ll
ઢાળ - રાગ : ધન્યાશ્રી આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મ સખાઇ,
જોઇસ, વ્યંતર, ભુવનપતિના વૈમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને હવરાવે... આતમ... // ૧ //
અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણો,
સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર, બાસઠ ઈંદ્ર તણાં તિહા બાસઠ, લોકપાલના ચાર... આતમ... // ૨ //
ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિશ્રેણી નરલોકો, ગુરુસ્થાનક સુર કેરો એક જ, સામાનિકનો એકો,
સોહમપતિ ઇશાનપતિની, ઇંદ્રાણીના સોળ, અસુરની દશ ઇંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ... આતમ... // ૩ /
II ૨૮ I.