________________
II ૬૧૬ I
| ઇતિ જિનશાસન તપાગચ્છ મધ્યે પ.પૂ. આ. વિજયાનંદ-કમલ-વીર-ઠાનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આ સિદ્ધાંત મહોદધિ, કર્મસાહિત્ય નિષ્ણાંત, સચ્ચારિત્રચૂડામણિ
પ.પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરત્ન ન્યાયવિશારદ ૫.પૂઆ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સિદ્ધાંતઠિવાકર
પ.પૂ. આ. જયઘોષસૂરીશ્વરજી મહારાજાના પુણ્યભાવે ૫.પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન શાસનપ્રભાવક, યુગપ્રધાન આચાર્યસમ પ.પૂ. પંન્યાસ ચન્દ્રશેખર વિજયજી ગણિવર્યના શિષ્ય પ.પૂ.પંન્યાસ ધર્મરક્ષિત વિજય ગણિવર્ય આદિ પૂજ્યોના
શુભાશિષપૂર્વક તસ શિષ્ય ૫.પૂ. પંન્યાસ હેમવલ્લભ વિજ્ય ગણિવર્યકૃત્ શ્રી ગિરનાર મહાતીર્થ નવ્વાણું પ્રકારી પૂજા
સહસાવન તીર્થોદ્ધારક પ.પૂઆ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજા તથા
ગિરનાર તીર્થાધિષ્ઠાયિકા સિદણંબિકાના દિવ્યપ્રભાવથી ગિરનાર તળેટી મધ્યે વિ.સ. ૨૦૬૭ ના - ધૂળેટી ઠિને સમાપ્ત.
- -