________________
॥ શ્o ॥
હમ ય ય ૪ 5 ) લઇ શ નિ
ર
ર
કળશ
(રાગ : ધનાશ્રી)
ગાયો ગાયો રે ગિરનાર નેમિનાથ ગાયો ગિરિગુણ કો રિસણથી મેરો, મોહ ભરમ મીટાયો; શ્રુતસાગર અવગાહન કરતાં, ગિરિગુણ રતન નિપાયો રે..
ગિરિમહિમા ગિરિભક્તિ-વિધિથી, ગિરિ ઉદ્ધાર ગુણ ગાયો, ક્ષેત્ર તણો એ મહિમા મોટો, શબ્દે કદિ ન સમાયો રે..
પૂજા રચી ગિરિભાવે ગાતાં, નયણે નીર ઝરાયો;
ગોમેધ સિધ્યુંબિકા પ્રભાવે, કાર્ય સવિ નિપજાયો રે...
તપાસૂરિ દાન-પ્રેમ સામ્રાજ્યે, હિમાંશુ ભાનુ સુપસાયો; ગચ્છપતિ જયઘોષસૂરિકો, દીપે તેજ સવાયો રે...
પ્રેમસૂરિ શિષ્ય ચન્દ્રશેખર કે ચરણે શીશ ઝુકાયો; ધર્મકૃપાસે ગિરિગુણ ગાતાં, વલ્લભ પદમેં પાયો રે..
દોય સહસ દર્શનગુણ સાલે, ફૂલેટી દિન સુહાયો,
હેમ બન્યો પ્રભુ ચરણ પસાયે, આતમ અનુભવ રસીયો રે
અહીં પૂર્ણાહૂતિ વિધિ પાના નં. ૧૦૭થી ૧૨૨ પ્રમાણે કરવી.
BER//
મિ
ના
॥ ૧ ॥