________________
હાલ પર્યત અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા-કેવળ અને મોક્ષ કલ્યાણક આ પાવનભૂમિ ઉપર થઈ ચૂક્યા છે.
૬૮ /
' અરે ! નેમિપ્રભુના શાસનના૧, દેવકી(આવતી ચોવીસીમાં અગ્યારમાશ્રી મનિસુવ્રત સ્વામિ ભગવાન) ૨, કુષ્ણ (આવતી ચોવીસીમાં બારમા શ્રી અમમસ્વામિ ભગવાન) ૩, રોહિણી-બલભદ્રના માતા (આવતી ચોવીસીમાં સોળમા શ્રી ચિત્રગુપ્ત પરમાત્મા) ૪, શતાલી શ્રાવક (આવતી ચોવીસીમાં અઢારમાં શ્રી સંવર પરમાત્મા) ૫, કૈપાયન ઋષિ (આવતી ચોવીસીમાં ઓગણીસમા શ્રી યશોધર પરમાત્મા) ૬, કર્ણ (આવતી ચોવીસીમાંવીસમા શ્રીવિજ્ય પરમાત્મા)
ધ
આ ઉપરાંત અન્ય ચાર આત્માઓના નામોના મતાંતરોનો ઉલ્લેખ અનેક આગમ ગ્રંથોમાં આવે છે તેવું સ્પષ્ટ માર્ગદર્શન “ શ્રીદીપાલિકાકલ્પ' ગ્રંથ દ્વારા મળે છે. 51 Sિ છિ [ a[S CTM CTM કાર્ડKI[R
આ પુણ્યાત્માઓએ ગિરનાર અને નેમિપ્રભુની ભકિત દ્વારા જિનનામકર્મ નિકાચિત કર્યું છે અને આવતી ચોવીસીમાં આ જ ભરતક્ષેત્રની ભોમકા ઉપર તીર્થંકરપણાને પ્રાપ્ત કરી આ જ ગિરનાર ગિરિવર ઉપરથી મોક્ષે પધારશે. Sિ[ s[S SSSSSB
સહસાવનમાંરાજીમતીજી, રહનેમિ આદિ અનેકઠીક્ષા-કેવળ અને મુક્તિ પામ્યા છે. ગિરનાર ગિરિવર દીક્ષાનો કાતાર હોવાથી ગજસુકુમાલ મુનિ, સુમુખાદિ પંદરકુમાર, નિષધ-સારણાદિ કુમારો, સમદ્રવિજય-શિવામાતા, કુષ્ણના સાત ભાઈઓ, કૃષ્ણની રુકમણી આદિ રાણીઓ વગેરે અનેક આત્માઓને ચારિત્રરત્નનું ઉદાર હૈયે દાન કરેલ છે. અનંતા આત્માઓને ભવ પાર ઉતાર્યા છે. તેથી હે ભવ્યજનો ! આગરવાગઢ ગિરનારનું નિત્ય ધ્યાન કરો! એવો સંદેશ આપવામાં આવેલ છે.
/ ૨૦૧ /