________________
|| ૨૮૬ |
નવમ પૂજા
ભૂમિકા આ પૂજામાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુ સાથે પોતાના સ્નેહભાવને વર્ણવીને ગિરનાર ગિરિવર ઉપર થયેલા પ્રભુના દીક્ષા કલ્યાણક, સાધનાકાળ, કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક અવસરની વાતો ખૂબજ સરળ અને રસપ્રદ રીલીમાં પ્રસ્તુત કરીને ગાનારના હૃદયકમળ સુધી પહોંચવાનો સફળ પ્રયોગ કરવામાં આવેલ છે. સાથે સાથે દરેક કલ્યાણકઅવસરનાદયને આકાર આપવામાં આવેલ
નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યા
દીક્ષા કેવલ સહસાવન, પંચમે ગઢ નિર્વાણ, પાવનભૂમિને ફરસતા, જનમ સફળ થયો જાણ.
(રાગ : નિરોનેમિ નિણંદને...) તુમ સરીખો દીઠો નહિં મન મોહન મેરે, જગમાં દેવ દયાળ રે સુણ શામળ પ્યારે, . પશુ તણો પોકાર સુણી મન મોહન મેરે, છોડ ચલે રાજુલનાર રે સુણ શામળ પ્યારે
૧u
દીન દુખીયા સુખીયા કીધા મન મોહન મેરે, ધન દોલત વરસીદાન રે સુણ શામળ પ્યારે, રૈવતગિરિ સહસાવને મન મોહન મેરે, સહસ પુરુષ સંગાથ રે સુણ શામળ પ્યારે
૨ u
૬૬ ||