________________
| ૨૦ |
(કાવ્યમ- અનુપ) અનંતમહિમાવનં, દીક્ષાકેવલ સિદ્ધિદં; સઠા કલ્યાણકેઃ પૂત, વન્દ તં રેવતાચલ.
(અથમંત્ર). ઉં હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય,
શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા ઈતિ સપ્તમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૬૩ સંપૂર્ણ u
અષ્ઠમ પૂજા
ભૂમિકા આ પૂજામાં ભવભ્રમણના દુઃખોથી છૂટવા બાલબ્રહાચારી શ્રી નેમિનાથ પરમાત્માને વિનંતી કરવામાં આવે છે કે પ્રભુ! હવે મને આ ભવદુઃખડાથીબચાવો! હવે તો આગિરનાર ગિરિવર એક જ સહારો હોવાનો મને અહેસાસ થાય છે.
ગિરનાર ગિરિવરના સ્મરણ અને સેવન થકી અનેક પુણ્યાત્માઓ શિવસુખના સ્વામિ | બની ચૂક્યા છે તેમાં જૈનધેમને પામેલી અંબિકા, અતિહિંસક અને મિથ્યાત્વી ગોમેધ બ્રાહાણ,
અતિદુઃખી અને દરિદ્ર અશોકચન્દ્રનીવાતનો ઉલ્લેખ અહીં કરવામાં આવેલ છે.
અંતે પરમાત્માના પાઠકમલમાં રહીને ભમરાની માફક અમૃતથી પણ અતિમીઠા એવા પ્રભુનાપ્રેમરસનું પાન રચનાકાર કરી રહ્યા છે તેવું વર્ણન કરવામાં આવેલ છે,
/ ૨૮રૂ II