________________
| ૧૨ ll,
તુજ તીરથની ભક્તિ કરતાં, થાય હરિ એક તાર;
| પદ તીર્થકર કરે નિકાચિત, અકલ તુજ ઉપગાર
(
૩ !
૪ ll
સમતારસ ભરીયો ગુણ દરિયો, નેમનાથ ગિરનાર;
સુતા જાગતા ધ્યાવું નિશદિન, શ્વાસમાંહિ સોલાર મન માણિકકું સોંપ્યું મેં તો, મનમોહનને ઉધાર;
પ્રેમ વ્યાજ ચઢ્યો છે ઈતનો, કિમ છૂટશે કિરતાર
u ૫
હારું નહિ તુજ બલ થકીજી, સિદ્ધસુખ દાતાર;
શ્રદ્ધા ભરી છે એક હૃદયમાં, તુજથી પામીશ પાર
եւ 6 եւ
આનંદધરગિરિ ” “ સુખદાયી”, “ ભવ્યાનંદ ” મનોહાર;
| * પરમાનંદગિરિ ” “ ઈષ્ટસિદ્ધિગિરિ ', “ રામાનંદ ” જયકારા ૭
եւ : եւ
ભવ્યાકર્ષણગિરિ ” “ દુઃખહરગિરિ ', “ શિવાનંદ ” સુખકાર;
જગનાયક નેમિનાથ કહાવે, ગિરિનાયક શણગાર શામળિયાકું અખિયન જાણે, કરૂણારસ ભંડાર
હેમવદે પ્રભુ તુજ અખિયનકું, હીયો છબી અવતાર
/ ૬૮૨ ||
u૯ ,