________________
પંન્યાસ હેમવલ્લભ વિજય ગણિવર્ય કૃત શ્રી ગિરનારજી મહાતીર્થ મહિમા ગર્ભિત
@ીના પ્રકારી પૂજહિલિ જઘન્યથી કળશ ગ્રહણ કરનાર નવ શ્રાવક અને ઉત્કૃષ્ટપણે નવ્વાણું શ્રાવક જાણવા.
જઘન્યથી નવ જાતિનાં પ્રત્યેક અગ્યાર ફળ લઈને પ્રત્યેક પૂજા દીઠ નવનવફળ મૂકવાજેથી અગ્યારે પૂજામાં નવ નવ મુકતાં કુલ ૯૯ ફળ થાય તેજ રીતે નૈવેદ્ય આદિ પણ જઘન્યથી નવ જાતિના અગ્યાર અગ્યાર નંગ લાવીને પ્રત્યેક પૂજાદીઠ નવનવનંગ મૂકવા.
નવ્વાણું ઠીપક વંશમાલ ધરવા તથા અક્ષતના નવ્વાણું સાથિયા કરવા. સ્નાત્ર પૂજા ભણાવીને અભિષેક ક્યબાદ નીચે મુજબ પૂજાનો પ્રારંભ કરવો.
શ્રી ગિરનારજી મહાતીર્થ મહિમા ગર્ભિત શ્રી નવ્વાણું પ્રકારી પૂજા પ્રારંભ
પ્રથમ પૂજા
ભૂમિકા આ પૂજામાં ગિરનાર મહાતીર્થને વંદન કરવાપૂર્વક ગિરનારની નવ્વાણું યાત્રાની વિધિનું વર્ણન સંક્ષિપ્તમાં કરવામાં આવે છે. સાથે સાથે શાસ્ત્રાધારે ગિરનારના છ આરા દરમ્યાનનાવિધવિધ નામો અને પ્રમાણનું વર્ણન કરેલ છે. અર્થાત્ કયા આરામાં ગિરનારનું શું નામ રહે છે અને તે તે | જો આરામાં ગિરનારની ઉંચાઇ કેટલી રહે તેની માહિતી આપવામાં આવેલ છે.
|
હo ||