________________
| ૬૬૪
૩ૐ હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય
શ્રી ગિરનાર મહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૯૨) દુહોઃ વિવેકગિરિ આતમ તણો, દુહ થકી જે ભિન્ન;
ધ્યાનધારા માંહી લહે, પરમ સુખ અભિન્ન. મંત્ર : ૐ હ્રીં શ્રી વિવેકગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૯૩) દુહો : મુગતિના મુગટ સમો, શોભે એ ગિરિરાજ;
| મુક્તિરાજ એ ગિરિ થયો, આપે સિદ્ધનું રાજ. મંત્રઃ ૐ હ્રીં શ્રી મુક્તિરાજગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... દુહો : મણિસમ કાન્તિ જેહની, દીપે સદા દિનરાત;
ભવિક લોકની દૃષ્ટિમાં, દીસે તે ભલીભાત. મંત્ર : ૐ હ્રીં શ્રી મણિકાન્તગિરિ ગિરિરાજાય નમઃ હ્રીં શ્રી પરમ....
મહાન યશને પામીયો, અનંતજિન જિહાં સિદ્ધ
તેહની તુલનામાં નહીં, અન્ય કોઈ પ્રસિદ્ધ. મંત્ર : ૐ હ્રીં શ્રી મહાયશગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.....
||
8 ||