________________
II૫૨
ન ૦
= = હૈ e •
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય
શ્રી ગિરનાર મહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ આર્ય-અનાર્ય પૃથ્વી પર પ્રતિબોધતાં વિચરણ કરે,
નિર્વાણકાળ સમીપ જાણી, રૈવતે પ્રભુ પાછા ફરે, અનશનગ્રહી અષાઢ માસે, શુભાઇને સિદ્ધિ વરે,
એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂર જતાં. શ્લોકઃ રીક્ષા લેવ7 નિવૃત્તિ, વેલ્યાણત્રિવમનંતતીર્થવૃત્તાન્ !
युगपदथैकमभवन, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૯૧) દુહો: હંસ પરે નિર્મલ કરે, પરિણતિ શુદ્ધ સદાય;
જેહ ગિરિ સાન્નિધ્યથી, અનુપમ ગુણ પમાય. મંત્ર : ૐ હ્રીં શ્રી હંસગિરિ ગિરિરાજાય નમઃ
= 8
% - 5
| ૨૨ ll