________________
|| ૨૦ ||
૨૭ કાપૂર્વક નીચેની મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૩% હું Ø પરમપુરષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય
શ્રી ગિરનાર મહાતીર્થય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ સાગર પ્રભુના કાળમાં, અતીત ચોવીસી મહી,
બ્રહ્મોન્દ્ર નિજભાવિ જાણી, તેમની પ્રતિમા ભરી; ગણધર પ્રભુના એ થયા, વરદત્ત શિવવધૂ ધણી,
એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોકઃ રીક્ષા વર્ત નિવૃત્તિ, ન્યાત્રિમનંતતીર્થવૃતામ્ |
युगपदथैकमभवन, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૮૨) દુહો : પરમાણુ જે સહસાવને, દિયે વિરતિ પરિણામ;
અંતરાય સવિ દૂર કરી, સપ્ત ગુણઠાણું પામ. મંત્ર : ૐ હ્રીં શ્રી વિરતિગિરિ ગિરિરાજાય નમઃ
// ૧૦ ||