________________
॥ ૨૪૨ ॥
ન ૦૫ ૩ = હૈ ૪ x
કિ મક શિક૪ - 5 - મ
5
5
મ ય
(૭૮) દુહો આ ભવે પરભવ ભાવથી, રૈવત ભક્તિ કરંત;
:
દુઃખ દરિદ્ર દુર્ગતિ ટળે, દુર્ગતિવારણ નમંત. ૐ હ્રીં શ્રી દુર્ગતિવારણગિરિ ગિરિરાજાય નમઃ
મંત્ર
(૭૯) દુહો : કર્મવિડંબના જીવને, વળગી કાળ અનંત;
કર્મક્ષાયક ગિરિ સેવતાં, આતમ મુક્તિ લહંત. મંત્ર ૐ હ્રીં શ્રી કર્મક્ષાયકગિરિ ગિરિરાજાય નમઃ (૮૦) દુહો : અજેય જે સવિ શત્રુને, ચિંતા સવિ દૂર જાય;
રાગદ્વેષ જીતી કરી, અરિહંત પદને પમાય.
મંત્ર
(૮૧) દુહો
ૐ હ્રીં શ્રી અજેયગિરિ ગિરિરાજાય નમઃ રજસ્ તમો ગુણી આવી, ગિરિવર પાદ ચઢત;
સત્ત્વદાયક ગિરિ બળે, ક્ષપકશ્રેણી ધરંત.
મંત્ર ૐ હ્રીં શ્રી સત્ત્તદાયકગિરિ ગિરિરાજાય નમઃ
ૐ હ્રીં શ્રીં પરમ...
ૐ હ્રીં શ્રીં પરમ......
ૐ હ્રીં શ્રીં પરમ...
ના
॥ ×૪૨ ॥