________________
॥ ૧૩૭ ॥
206
FC @bir oza v
dip 6, n = ૧ ર મ ઝ
ના
(૪૨) દુહો વાનરીમુખ નૃપઅંગજા, ઈગિરિ ઝરણપસાય; અનુપમ મુખકમલ લહી, પામે શિવ સુખસદાય. મંત્ર : ૐ હ્રીં શ્રી અનુપમગિરિ ગિરિરાજાય નમઃ (૪૩) દુહો : પ્રભંજનગિરિ એહથી, પાપ પ્રણાશન થાય; પુણ્યપૂંજ કરી એકઠો, સુખપામે વરદાય. મંત્ર : ૐ હ્રીં શ્રી પ્રભંજનગિરિ ગિરિરાજાય નમઃ (૪૪) દુહો : પ્રભવગિરિના પ્રભાવથી, તિણે શિવપામ્યા અનંત;
પામે છે ને પામશે, લબ્ધિ લહી એકંત.
ૐ હ્રીં શ્રી પ્રભવગિરિ ગિરિરાજાય નમઃ હિમ સમ શીતળતા હુવે, કરે જીવ સમતાપાન; આતમ સત્તા પ્રગટ કરી, અક્ષયપદ વિસરામ.
મંત્ર (૪૫) દુહો
મંત્ર ૐ હ્રીં શ્રી અક્ષયગિરિ ગિરિરાજાય નમઃ
ૐ હ્રીં શ્રીં પરમ.....
ૐ હ્રીં શ્રીં પરમ....
ૐ હ્રીં શ્રીં પરમ....
|| ૧૩૭ ||