________________
॥१०८॥
દીપાળ ભણે એણે એ કલિકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે... દીવો અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો.... દીવો
92500
॥ शान्ति | (નવકાર - ઉવસગ્ગહર અને મોટી શાંતિ બોલવા પૂર્વક અખંડ જલધારાએ અષ્ટમંગલનો ઘડો भरवो....)
॥ श्री नार महामंत्र॥ नमो अरिहंताणं ॥१॥ नमो सिद्धाणं ॥२॥ नमो आयरियाणं ॥३॥ नमो उवज्झायाणं ॥४॥ नमो लोए सव्वसाहूर्ण ॥५॥ एसो पंच नमुक्कारो ॥६॥ सव्वपावप्पणासणो ॥७॥ मंगलाणं च सव्वेसि ॥८॥ पढम हवइ मंगलं ॥९॥
॥१०८॥