________________
ll ૨૦૧૭ ||
6 8
8 8 = =
પૂર્ણાહુતિ વિધિ...
(પછી ૧૦૮ દીપકની આરતી-મંગળદીવો ઉતારવા....)
શ્રી ગિરનાર - નેમિજિન આરતી. જય જય આરતી નેમિનિણંદા, સમુદ્રવિજય શિવાદેવીકો નંદા... પહેલી આરતી ભાવથી કીજે, ગિરનાર ભેટીને પુણ્ય લહીએ.... દૂસરી આરતી જિનો અનંતા, દીક્ષા-કેવલ-શિવસુખ ધરતા.... તીસરી આરતી નેમિ નિણંદા, સહસાવને વ્રત-નાણ વરતા... ચોથી આરતી ભવપાર થાવ, પાંચમી ટૂંકે પરમ પદ પાવે... પંચમી આરતી ચિંતામણિ પાયા, ગિરનાર - નેમિગુણ હેમને ગાયા...
મંગળદીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુચિરંજીવો... દીવો સોહામણું ઘેર પર્વ દીવાળી, અંબર ખેલે અમરાબાળી.... દીવો દીપાળ ભણે એણે કુલ અજુવાળી, ભાવે ભગતે વિઘન નિવારી... દીવો
= $
5 5
૨૦૧૭ ||