________________
તપાગચ્છીય કે
-:: નામ ::
શ્રમણ સંમેલન વિ.સં.૨૦૭૨
તપાગચ્છીય શ્રમણ સંમેલન ;
(વિ.સં.૨૦૭૨) શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરાનુસાર સર્વસંમત નિર્ણયો આવૃત્તિઃ પ્રથમ -:: પ્રકાશન વેળા ::
નકલ: ૫૦૦૦ વિ.સં.૨૦૭૨, ચૈત્ર વદ ૧, શનિવાર, તા.૨૩-૪-૨૦૧૬
મુખપૃષ્ઠ ક્રમાંક : પર રહેલ
તપાગચ્છનું આ પ્રતીક શું સૂચવે છે? શ્રીસુધર્માસ્વામીની પાટ પરંપરા સૌ પ્રથમ 'નિર્ઝન્દગચ્છ'ના નામે પ્રખ્યાત બની, ત્યારબાદ અનુક્રમે કોટિકગચ્છ, ચન્દ્રગચ્છ, વનવાસીગચ્છ અને વડગચ્છના નામે પ્રખ્યાત બની. તે વડગચ્છમાંથી ૪૪મી પાટે આવેલા પૂ.આ.શ્રીજગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાથી તે પાટપરંપરા ‘તપાગચ્છના નામે પ્રખ્યાત બની, જે આજે પણ જિનશાસનરૂપ ગગનમાં, હજાર કિરણોરૂપ શાખા-પ્રશાખાઓ દ્વારા સૂર્યની જેમ પ્રકાશી રહી છે અને મોક્ષમાર્ગના L પથિકને શીતળછાયા આપી રહી છે. આ વાત પ્રતીકમાં રહેલા વડ, ‘તપાગચ્છ' શબ્દ અને સૂર્ય દ્વારા સૂચવાય છે.
Krupatho
-:: પ્રાપ્તિસ્થાન :
મહારાષ્ટ્રભુવન ધર્મશાળા તળેટી રોડ, પાલીતાણા, જિ.ભાવનગર-૩૬૪૨ ૭૦.
ger
III.