________________
• ઠરાવ નં.૫૬ | ૧૮ સમુદાયના પાંચ પાંચ શ્રાવકોનું પ્રતિનિધિત્વ ધરાવતી સેન્ટ્રલ કોઓર્ડિનેશન કમિટિ બનાવવી. આ સમિતિમાંથી જરૂર મુજબ અન્યાન્ય સમિતિની રચના થઈ શકશે.
ઠરાવ નં.પા . ' પારિષ્ટાપનિકા સમિતિ અંગે આ શ્રમણ સંમેલન ભારપૂર્વક જણાવે છે કે સાધુસાધ્વીજી ભગવંતોએ શાસનની અપભ્રાજના ન થાય અને આપણી આચારમર્યાદા બરાબર સચવાય તે રીતે વર્તવું.
| ઠરાવ નં.૫૮ : પૂર્વે જેઓ જૈન ધર્મથી જોડાયેલા હતા તેવા વર્ગો જૈન ધર્મ તરફ પુનઃ વળે તે માટે સૌએ શ્રેષ્ઠ પ્રયત્નો કરવા. આવા પ્રયત્નો જે ગુરુભગવંતો-સંસ્થા દ્વારા થાય તેની હાર્દિક અનુમોદના કરવી અને શક્ય સર્વ રીતે સહયોગ આપવો.
ગ ઠરાવ નં.૫૯ - જૈન સંઘની નવી પેઢી ધર્મસંસ્કરણ સહિતનું ઉચ્ચ શિક્ષણ પામે તે માટે જૈન સ્કૂલ-યુનિવર્સીટી વગેરે વિશાલ ફલક પર શ્રાવકો દ્વારા થઈ શકે. આ હેતુ સિદ્ધ કરવા માટે ભારતભરની જૈનોની મુખ્યતાવાળી સ્કૂલોની જાણકારી ધરાવતાં સગૃહસ્થો સાથે સંપર્ક કરીને શ્રાવક સમિતિ તે દિશામાં આગળ વધી શકે.
• ઠરાવ નં.૬૦ Iસંશોધક શ્રમણોના વૃંદ દ્વારા ઐતિહાસિક તથ્યોની ચકાસણી સાથે જૈન ઈતિહાસના વોલ્યુમ પ્રકાશિત થાય તે માટે પરિણામલક્ષી પ્રયાસ કરાય.
ઠરાવ નં.૬૧ - જૈન પંચાગનું નિર્માણ આગમશાસ્ત્રોના આધારે થઈ શકે કે કેમ? તેની ચકાસણી માટે પૂ.આ.ભ. શ્રી ધર્મધુરંધરસૂરીજી મ.સા. તથા પૂ.આ.ભ. શ્રી ભાગ્યેશસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુભગવંતોની સમિતિ સઘન અભ્યાસ કરી તેનો નિષ્કર્ષ પ્રવર સમિતિને આપશે.
- ઠરાવન,૬૨ - શ્રી શત્રુંજયગિરિરાજની વિવિધ સમસ્યાઓનાં નિવારણ માટે એક શ્રમણ સમિતિની નિમણુંક કરાશે. આ સમિતિ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સાથે સંપર્ક કરી ઉચિત ઉપાયો કરાવશે. ૨૮ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...
*
w
w એ બધા રક.