________________
૪૫
કેશવદત્તની જેમ શુભ ભાવે આ સ્તોત્રનું નિરંતર સ્મરણ કરજો. તેથી તમારી અનેક મુશ્કેલીઓ દૂર થશે. એ હૃદયથી જરૂર માનજો.
લક્ષ્મી પ્રાપ્ત થાય છે. નાય ભૂત ભુવનભૂષણ ભૂતનાથ ! ભૌગુણભુવિ ભવંતમભિખુવાર; તુલ્યા ભવનિત ભવતો નનુ તેન કિંવા, ભુત્યાશ્રિતં ય ઈહ નાત્મસમં કરોતિ. ૧૦.
ભાવાર્થ-જગતના ભુષણ સમાન હે નાથ! આ પૃથ્વી ઉપર તમને સાચા ગુણોએ કરીને સ્તુતિ કરનારા પ્રાણીઓ તમારા જેવા થઈ જાય છે. તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે આ જગતમાં જે કોઈ સ્વામિ પોતાના સેવકને પોતાના જેવી સમૃદ્ધિવાળો ન કરે તો તેવા સ્વામિની ભક્તિ કરવાથી શું? . ૧૦ ऋद्धि : ॐ हीं अहँ नमो पत्तेअबुद्धिणं ॥ मंत्र : ॐ हाँ ही हूँ हौं श्री श्री धू श्रः सिद्धि बुद्धि कृतार्थो
भव वषट् संपूर्ण स्वाहाः ॥
આ કાવ્ય-મંત્રથી મીઠાની કાંકરી સાત લઈને ૨૧ અથવા ૧૦૮ વાર મંત્રીને ઝાડવાથી તેમજ પાણી મંત્રીને પીવાથી હડકાયા કૂતરાની અથવા બીજા કૂતરાની દાઢ કરડયાની પીડા શમી જાય. દવા ભવંતામનિમેષ વિલોક નીયમ્, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુ, પીતા પયઃ શશિકર ધ્રુતિ દુગ્ધસિન્ધોઃ; ક્ષારં જલં જ લિનધેરશિતું ક ઈચ્છતુ. ૧૧ |