________________
૩૦
આ મંત્ર સાત વાર બોલી સરસવ રક્ષા મંત્રાવી. મંત્ર પૂર્વક રક્ષા પોટલી હાથે બાંધવી.
3% નમોડહંતે રક્ષ હૂંફર્ સ્વાહા પરમેશ્વર પરમેષ્ઠિનુ પરમ ગુરોપમનાથ પરમાઈ પરમાનન્ત ચતુષ્ટય, પરમાતુલ્ય મસ્તુ નમઃ | અહીં કુસુમાંજલીથી પૂજા કરી, નમુત્યુથું બોલવું. અધિષ્ઠાયક દેવોના પૂજનનું આલાહન કરવું
ૐ હ્રીં શ્રીં અઈ ગૌમુખ ચક્રેશ્વરી મુખદેવાદિ સહિત આદિનાથ પ્રભુ અવતર અવતર સંતોષાઅત્રતિષ્ઠ તિષ્ઠ ઠઠામમાં સન્નિહિતો ભવત ભવત વષ પૂજાં યાવદરૈવ સ્વાતવ્ય નમઃ પરેષાએ દશ્યા ભવત ભવત ફૂટું ધમાં પૂજા પ્રતિચ્છત પ્રતિચ્છત નમઃ આદિનાથાય સ્વાહા
ॐ हीं गोमुखाय स्वाहा ॥ ॐ ही चक्रेश्वर्यै स्वाहा. ॥
ॐ ही क्षेत्रपालाय स्वाहा ॥ ___ ॐ हीं अनंतान्त गुरुपादुकाभ्य स्वाहा ।
તા.ક-અધિષ્ઠાયકદેવનું આહ્વાહન કરવું, ૩૨ મી ગાથાએ પ્રભુ પાદુકા, પૂજન લેવું, ૪૪ દીપક અવશ્ય લેવા અધિષષ્ઠાયક પૂજનમાં માંડલામાં સાકર કોળું મૂકવું ૪૪ અભિષેકઅષ્ટપ્રકારી પૂજાથી કરવાના
છે
ઋદ્ધિ-મંત્રની નવકારવાળી ગણવી, મોટી શાંતિ બોલીને શાંતિકળશ, દેવવંદન, આરતિ, મંગલ દીવો કરવો આદિનાથ પ્રભુના રાયણના પગલા મુજબનું માંડલું બનાવવું.
સમાપ્ત