SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ સક બલેચા પ્રભુ આશ ગુલ અરજીયા, બંબણા થંભણા પાર્થ મોટા. પાર્શ્વ2પ ગેબી ગોડી પ્રભુનીલકંઠા નમું, હળધરા શામળા પાર્શ્વ પ્યારા, સુરસરા કંકણ પાર્થ દાદા વળી, સુરજ મંડળ નમું તરણ તારા. પાર્થ૦૬ જગવલ્લભ કલીકુંડ ચિંતામણી, લોઢીણા સેરિસા સ્વામી નમીએ; નાકોડા, નાવલા કળીયુગ રાવણા, પોશીના પાર્શ્વ નમી દુઃખ દમીએ પાર્થ૦૭ સ્વામિ માણિક નમું નાથ સારોડીયા, નકોડા જોરવાડી જમેશ; કાપડી ડોલતી પ્રસમીયા મુંજપરા; ગાડરીયા પ્રભુ ગુણ ગીરેશ. પાર્થ૦૮ હમીરપુર પાર્શ્વપ્રણમું વળી નવલખા, ભીડભંજન પ્રભુ ભીડ ભાંગે; દુઃખ ભંજન પ્રભુ ડોકરીયા નમું, પાર્થ જીરાકલા જગત જાગે. પાર્થ૦૯ અવંતી ઉર્જનીયે, સરસ્ત્રફણા સાહિબા, - મહેમદાબાદ કોડા કડેર; નારીંગા ચંચુ ચલ્લા ચવલેસરા, - તવલી ફળ વિહાર નાગેન્દ્રનેરા. પાર્થ૦૧૦ પાર્શ્વ કલ્યાણ ગંગાણીયા પ્રણમીયે, પલ્લવિહાર નાગૅદ્ર નાથા;
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy