SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ માટે આજેજ એકવાર સંભારવાની પ્રતિજ્ઞા લ્યો. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનનો છંદ. પાર્થ જીનરાજ સુણી સંખેશ્વરા, પરમ પરમેશ્વરા વિશ્વ વ્યાપી; ભીડ ભાંગી જરા જાદવોની જઈ, સ્થીર થઈ શંખપુરી નામ થાપી. પાર્થ૦૧ સાર કરી સાર મનોહરી મહારાજ તું, માન મુજ વિનતિ મન માચી; અવર દેવો તણી આશ કોણ કામની, • સ્વામીની સેવના એક સાચી. પાર્થ૦ ૨ તુંહી અરિહંત ભગવંત ભવતારણો, • વારણો વિષમ ભય દુઃખ વાટે, તુંહી સુખ કારણો, સારણો કાજ સહુ, તું મનોહારણો સાચ માટે. પાર્થ૦૩ અંતરીક્ષ, અમીઝરા પાર્શ્વ પંચાસરા, ભોંયરા પાર્શ્વ ભાભા ભટેવા; " વિજય ચિતામણી સોમ ચિંતામણી, સ્વામી ક્ષીપ્રા તણી કરો સેવા. પાર્થ૦૪ ફળ વૃદ્ધિ પાર્શ્વ મનમોહના મગસીયા, તારસલ્લા નમું નહીત્રોટા;
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy