________________
२२२
વ્રત ભંજાવ્યાં તેo ૩૦ ભવ અનંત ભમતા થકાં, કીધા દેહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, તીણશું પ્રતિબંધ. તેo ૩૧. ભવ અનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, તણશું પ્રતિબંધ. તે૦ ૩૨. ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂ, તીણશું પ્રતિબંધ. તે૦ ૩૩ ઇણ પરે ઈહભવ પરભવે, કીધા પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, કરૂં જન્મવિત્ર. તેo ૩૪ એણિ વિધે એ આરાધના, ભવિ-કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ તે ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ, સમયસુંદર કહે પાપથી, તે છુટે તત્કાળ. તે મુજ0 ૩૬.
શ્રી પદ્માવતી આરાધના સમાપ્ત