________________
૧૮૮
ચંદ્રપ્રભ-પુષ્પદન્તી, નાદ સ્થિતિ સમાશ્રિતી; બિન્દુ મધ્યગતો નેમિ-સુવતો જિનસત્તની. ર૪
અર્થ ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિનાથ એબે તીર્થકરો નાદની C) સ્થિતિનો આશ્રય કરનારા શ્વેત વર્ણવાળા છે. નેમિનાથ અને મુનિસુવ્રતસ્વામી આ બે તીર્થકરો બિન્દુના મધ્યમાં રહેલા નીલ કાન્તિવાળા છે. ૨૪
પદ્મપ્રભ-વાસુપૂજ્યો, “કલા' પદમધતિ; શિર ઇ સ્થિતિ સંલીનો, પાર્શ્વ-મલ્લી જિનોત્તમ. ૨૫
અર્થ-પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ બે તીર્થકરો કલાના સ્થાનમાં રહેલા-રકત વર્ણવાળા છે. પાર્શ્વનાથ અને મલ્લિનાથ એ બે તીર્થંકરો મસ્તકના (૪)કારની સ્થિતિમાં રહેલ અત્યંત નીલ વર્ણવાળા છે. ૨૫
શેષાઃ તીર્થ કૃતઃ, સર્વે “હ-૨' સ્થાનેનિયોજિત, માયા બીજાક્ષરં પ્રાપ્તા, ચતુર્વિશતિ-રહેતા.... ૨૬
અર્થ:-બાકીના સોળ તીર્થકરો (૨) અને (૨) ના સ્થાનમાં રહેલા છે. આ પ્રમાણે ચોવીસ તીર્થંકરોનો માયાબીજના અક્ષર () માં રહેલા છે. ૨૬
ઋષભ ચાજિત વંદે, સંભવં ચાભિનંદન; શ્રીસુમતિ સુપાર્શ્વચ, વંદે શ્રી શીતલ જિનમ્ ૨૭
અર્થ -ઋષબદેવ, અજિતનાથ, સંભવનાથ અને અભિનંદન સ્વામીને હું વંદન કરું છું. તથા સુમતીનાથ, સુપાર્શ્વનાથ અને