________________
૧૧૫
માદ્ધિપેન્દ્રમ્ ગરાજદવાનલાહિ, સંગ્રામ વારિધિ મહોદર બંધનોö; તસ્યાશુ નાશ મુપયાતિ ભયં ભિયેવ; યસ્તાવકું સ્તવમિમેં મતિમાનધી તે ॥ ૪૩ ||
અર્થઃ-જે બુદ્ધિમાન માણસ આ ભક્તમાર સ્તોત્રને ભણે છે, તેને મદોન્મત્ત હાથીથી, સિંહથી, અગ્નિથી, સર્પથી, સંગ્રામથી, અને સમુદ્રથી ઉત્પન્ન થયેલો ભય તેમજ કેદથી ઉત્પન્ન થયેલો ભય પણ ઝટ નાશ પામે છે.
ऋद्धि ॐ ह्रीं अहँ नमो वडूढमाणाणं ||
मंत्र : ॐ नमो हाँ हीं हूँ हौं र्हः यः क्षः श्री हीं फुट् स्वाहा।।
આ તેંતાલીસમા કાવ્ય-મંત્રને ગુરૂગમના સહવાસથી સિદ્ધ કરીએ તો, સર્વકામની સિદ્ધિ થાય, આશાઓ સફલ નિવડે પરદેશ જાય તો કુબેર ભંડારીની જેમ પાછો વળે, વૈરીને વશ કરે, કોઈની તલવાર કે કટારીનો ઘા પણ સ્પર્શી ન શકે. મંત્ર સિદ્ધ કર્યા બાદ દરરોજ સવારમાં કહ્યા પ્રમાણે વિધિપૂર્વક ૧૦૦૮ વાર મંત્ર આરાધવો જરૂરી છે. સ્તોત્રસજું તવ જિનેનદ્ર ગુણૌર્નિબદ્ધાં; ભત્યાં મયા રુચિરવર્ણ વિચિત્ર પુષ્પામ્; ધો જનોય ઇહ કંઠે ગતામજસ્ત્ર; તેં માનતુંગમવશા સમુપૈતિ લક્ષ્મી : ॥ ૪૪ ॥ અર્થઃ-હે જીતેન્દ્ર ! તમારા ગુણરૂપી સૂત્રે કરી ગુંથેલી અને ભક્તિએ કરી યુક્ત તથા મનોહર અક્ષર રૂપ વિચિત્ર પુષ્પોથી આ સ્તોત્ર રુપી માળા જે માણસ હંમેશા કંઠે ધારણ કરે છે. તે માળાથી ઉન્નત પુરૂષને (અથવા આ સ્તોત્રના કર્તા માનતુંગને) અ સ્વતંત્ર લક્ષ્મી રૂપ