________________
થોચ ઃ" ઈન્દ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગોત્રે અલંકર્યા.... - પંચશત છાત્રશું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલતર્યા...
- જ્ઞાનવિમલસૂરી
(૨) શ્રી ઈન્દ્રભૂતિ ગણવૃદ્ધિભૂતિ, શ્રી વીરતીર્થાધિપમુખ્યશિષ્યમ્ સુવર્ણકાંતિ કૃતકર્મશાંતિ, નમામ્યહે ગૌતમ ગોત્રરત્નમ્..
- જ્ઞાનવિમલસૂરી