________________
૭. ૐ હી છે ગર્દાપિત ઘરાય નમઃ |
ગોતમ ગોત્રવાળા ૩૦૦ સાધુઓને વાચના આપતા.
अचलभ्राता गणधराय नमः स्वाहा।
હારિયાતને ગોત્રવાળાં ૩૦૮ સાધુઓને વાંચનો આપતા. ९. ॐ ह्रीं ऐं मेतार्य गणधराय नमः स्वाहा ।
કૌડિન્ય ગોત્રવાળો ૩૮૮ સાધુઓને વાચના આપતા. ॐ ह्रीं ऐं प्रभास (निर्वाण) गणधराय नमः स्वाहा
કૌડિન્ય ગોત્રવાળા ૩૦૦ સાધુઓને વાચના આપતાં
કુસુમાંજલિ गौतमाद्यान् प्रभासान्ता - नेकादशगणाधिपान ।
पुष्पांजलिं प्रेयच्छामि, सङ्घ - कल्याण हेतर्वे ॥ *પૂજન દાડમ થી કરાવવું (માંડલામા) યંત્ર પર વાસક્ષેપ રૂપાનાણાથી કરવું. ૦ ગણ એટલે વાચના લેનાર મુનિ સમુદાય. - શ્રી મહાવીર પ્રભુને નવ ગણ અને અગિયાર ગણધરો થયા.
કૈવલ્યપ્રાપ્તિ બાદ પ્રભુએ ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. ઈન્દ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ દિગ્ગજ વિદ્વાનોની શંકાનું સમાધાન કરીને તેઓને સ્વકીય શિષ્યરૂપે ગણધર પદે પ્રતિષ્ઠિત કર્યા.
D(જીક