________________
१५. संविधि:
જપ-પૂજનમાં “સંકલ્પ મહત્ત્વનું વિધાન છે. જે કારણે પૂજન-અનુષ્ઠાન કરતા હોય તે કારણો વ્યક્ત કરી કાર્ય ફળીભૂતની પ્રાર્થના કરવાપૂર્વક ઈચ્છિત ફળની પ્રાર્થના કરવાપૂર્વક જમણા હાથમાં જળ લઈ મનમાં શુભ સંકલ્પ કરવો. isuमंत्र:
ॐ अस्मिन् जंबुद्वीपे भरतक्षेत्रे दक्षिणार्धभरते मध्यखंडे..... देशे - .....नगरे......संवत......मासे.......पक्षे........तिथौ.....वासरे मम शरीरे रोगादि निवारणार्थं, मनःकामना सिद्ध्यर्थं बोधिबीज प्राप्त्यर्थं, लाभार्थं, क्षेमार्थं, जयार्थं, विजयाईं...... कार्य सिद्ध्यर्थं श्री गौतमस्वामिनः जापं पूजा आराधनां करिष्ये स च श्री गौतमस्वामी प्रीत्यर्थं - अधिष्ठायक देव प्रसन्नार्थ-एष योगः सफलीभवतु ।