________________
૧૨. પીઠસ્થાપન -
શ્રી ગૌતમસ્વામી પૂજનયંત્ર - મૂર્તિ જે પીઠ પર પધરાવેલ હોય તેને સુવર્ણકમળની કલ્પના કરી મંત્ર બોલવાપૂર્વક પીઠને (બાજોઠને) હસ્તસ્પર્શ કરાવવો.
મંત્રઃ ગઈ છે ફ્રી શ્રી નરસ્વિામિ સત્ર સદરપત્ર વન અપ
તિષ્ઠ તિષ્ઠ : ૩: સ્વાહા ૧૩. બિંબસ્થાપન - યંત્ર સ્થાપના :
યંત્ર પર બે હાથ રાખી-મૂર્તિ હોય તો તે પર વાસક્ષેપ કરવાપૂર્વક યંત્ર-મૂર્તિની સ્થાપન વિધિ આ મંત્ર શરૂ બોલી કરવી.
ॐ अहँ ऐं ह्रीं लब्धिसंपन्न श्री गौतमस्वामिने नमः स्वाहा ।
પૂર્વસેવા એટલે પૂજન પહેલાંની પૂર્વભૂમિકા વિધિ પૂર્ણ થઈ. આ ક્રિયાઓ દ્વારા અશુદ્ધ અને અશુચિપૂર્ણ દેહને મંત્રસ્થાપન ન્યાસાદિ ક્રિયા કરવાપૂર્વક શુદ્ધ પવિત્ર બનાવ્યો. મનને સ્વસ્થ અને નિર્મળ બનાવ્યું. જેથી પૂજન વખતે પૂજયો પ્રત્યે આત્મીયતા - તન્મયતા જન્મે તેની ફલ સ્વરુપે આત્મા - પરમાત્માનું મિલન થાય એવી ચેતના પ્રગટી ચિત્તપ્રસન્નતા, આહ્વાદક બને.