________________
ॐ ह्रीँ नमो उवज्झायाणं - अनामिकाभ्यां नमः ।
– બંને હાથના અંગૂઠાઓથી બંને હાથની ત્રીજી (પૂજાની આંગળી) આંગળી પર સ્પર્શ કરી નીલવર્ણીય ઉપાધ્યાય ભગવંતોને સ્થાપવા.
ॐ ह्रः नमो लोएसव्वसाहूणं - कनिष्ठिकाभ्यां नमः ।
– બંને હાથના અંગૂઠાઓથી બંને હાથની છેલ્લી (ટચલી આંગળી) ઉપર શ્યામવર્ણીય સાધુભગવંતોની આકૃતિ સ્થાપવી.
ॐ ह्रीँ ह्रीँ हूँ ह्रीँ इः सम्यग्ज्ञान- दर्शन -चारित्र - तपोभ्यः करतल - करपृष्ठाभ्यां नमः । – બંને હાથના તળીયા એક-બીજાની એક બીજા પર હથેળી ફેરવવી. જ્ઞાનાદિના અક્ષરો-પુસ્તકો રત્નત્રયીની કલ્પના કરવી.