________________
૧૨. વજ્રપંજર – આત્મરક્ષા સ્તોત્ર (અનિષ્ટ શક્તિઓથી રક્ષણ માટે કવચ ધારણ કરવું.) ૧૩. છોટિકાન્યાસ - (દુષ્ટશક્તિઓના વિઘ્ન નિવારણ માટે)
૧૪. ક્ષેત્રપાળદેવ પૂજન
૧૫. રક્ષાપોટલી વિધાન ૧૬. પીઠસ્થાપન
૧૭. યંત્ર (પ્રતિમા) સ્થાપન
૧૮. મુદ્રાપંચક દ્વારા ગુરુ ગૌતમસ્વામીની આહ્વાનાદિક ક્રિયા - અમૃતિકરણ ૧૯. સંકલ્પવિધિ
૨૦. ગુરુસ્મરણ – ગુરુ પાદુકાપૂજન
૨૧. અધિષ્ઠાયક દેવ-દેવી પૂજન
૨૨. મહાપ્રભાવિક ગૌતમસ્વામીજીના અષ્ટકનો પાઠ
યંત્રના પૂજન પ્રસંગે પ્રારંભિક પૂર્વભૂમિકાસ્વરૂપ (પૂર્વસેવારૂપ) વિધિ પૂર્ણ થઈ
####