________________
ત
૧. ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ - અષ્ટપ્રકારી પૂજા - સ્તોત્રપાઠ- ધૂન ૨. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ – મંત્રગર્ભિત સ્તોત્રપાઠ ૩. સ્વઅંગે તિલકવિધિ - મંત્રોચ્ચારપૂર્વક ૪. પાપોક્ત આત્માનું શુદ્ધિકરણ - ઈરિયાવહીયા વિધિ દ્વારા ૫. ભૂમિશુદ્ધિ (ભૂમિગત ઉપદ્રવનિવારણાર્થે) ૬. દેહશુદ્ધિવિધાન - મંત્રજ્ઞાન - (શરીર શુદ્ધિ માટે) ૭. હૃદયશુદ્ધિ - (હૃદય નિર્મળ કરવા) ૮. કલ્મષદહન - (પાપોનું દહન કરવાની ક્રિયા) ૯. સકલીકરણ - (ક્ષિપ નોન્યાસ- પંચમહાભૂત નું બનેલ શરીર પર મંત્ર બીજો સ્થાપવા.) * ૧૦. પંચાગન્યાસ (શરીરતંત્રને ચેતન્યમય - પવિત્ર બનાવવા) ૧૧. કરન્યાસ - આંગળીઓને પવિત્ર બનાવવા)
და გული მოულოდ