________________
ગણધર ગુરૂ શ્રી ગૌતમ સ્વામી
ગોત્ર
ཉི མི ཚེ ཚེ
ལི
(ટૂંક પરિચય) (૧) નામ
શ્રી ઈન્દ્રભૂતિ
ગૌતમ જન્મ
ગોબરગામ (મગધદેશ) જન્મ સંવત : વિક્રમ સંવત પૂર્વે ૫૫૦ વર્ષ માતાનું નામ : પૃથ્વીમાતા પિતાનું નામ : વસુભૂતિ વિક ભાઈ
બે – અગ્નિભૂતિ – વાયુભૂતિ વર્ણ
કંચન (સુવર્ણવર્ણ) ઉંચાઈ
સાત હાથ - સપ્રમાણ દેહ (૧૦) દીક્ષા દિવસ : વૈશાખ સુદ ૧૧ (૧૧) દીક્ષા ઉંમર ૫૦ વર્ષ (૧૨) દીક્ષા નગર : પાવાપુરી (અપાપાપુરી) (૧૩) દીક્ષા દાતા : શ્રી મહાવીર પ્રભુ