________________ થી ગૌતમસ્વામી મહાપૂજન લંધના ભંડાર એવા ગૌતમસ્વામીજી જિનશાસનમાં ‘મંગલ વિભૂતિ' તરીકે નિત્ય પ્રાત:સ્મ૨ણીય ધર્મપુ૨૦ષ તરીકે મહિમાવંત છે, અનંતલબ્ધિસંપ8ા શ્રી ગૌતમસ્વામી ભગવંતની વિશિષ્ટઆરાધના - ભંકતનું અનુપમ માધ્યમ આ પૂજ ન છે. આ પૂજન દ્વારા પૂજક આત્મા બાહાઆંતરિક ઋદ્ધ, સિદ્ધિ અને લધઓને પ્રાપ્ત કરે છે. જે ગૌતમસ્વામીજીમાં વિનયગુણ સહ ભવ્યતા અને ભદ્રતા હતી, તે ગુણ પૂર્ણભાવથી એકાગ્રચિત્તો પૂજન દ્વારા પૂજકoો પ્રાપ્ય બને છે. નિર્મળ ઉપકા૨કવૃત્તિ સંપન્ન એવા મહાન આત્મસાધક ઉજજવળ વ્યકિતત્વવાળા ધર્મપુ૨૦ષ તેઓ હતા. ગૌતમસ્વામીજી પૂર્ણ શ્રદ્ધાવંત બની પ્રભુ મહાવી૨ના ચરણે સમર્પિત થઈને વી૨ ચ૨ણોની અનન્ય ભંકિત કરી હતી તેઓ અવિહડ 'ભકિતગુણ' આ પૂજન દ્વા૨ા પૂજકોને પણ પ્રાપ્ય બને એ જ આ પૂજ ન૨ચનાની મનોકામના. સ્વ. ૫.પૂ.આચાર્યદેવ ભાનુચંદ્રસૂરી મ.સા. | પ૨મ પૂજ્ય પંન્યાસજી શ્રી સુબોધવિજયજી મ.સા.