________________
“શ્રી આમોસહિ લબ્ધયે નમઃ”૧ એમ બોલી દરરોજ પચાસ ખમાસમણ, પચાસ લોગસ્સનો (® કાયોત્સર્ગ, પચાસ સાથીયા તથા વીશ નવકારવાળી તે તે દિવસની લબ્ધિના નામની ગણવી. તે લબ્ધિનાં
, નામ નીચે પ્રમાણે (આ તપનું ફળ નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે છે.)
(૬)
* અષ્ટમહાસિદ્ધિ તપ. (લા.) * આ તપમાં લગોલગ આઠ એકાસણાં કરવાં. અથવા એકાંતર આઠ ઉપવાસ કરવા, ઉદ્યાપને જ્ઞાન આ પૂજા વગેરે યથાશક્તિ કરવું. ગરણું નીચે પ્રમાણે - ૧. અણિમા સિદ્ધયે નમઃ ૨. મહિમા સિદ્ધયે નમઃ ૩. લધિમાં સિદ્ધયે નમઃ ૪, ગરિમા સિદ્ધયે નમઃ ૫. વિશતા સિદ્ધયે નમઃ ૬. પ્રાકામ્ય સિદ્ધયે નમઃ ૭. પ્રાપ્તિ સિદ્ધયે નમઃ ૮. વશિતા સિદ્ધયે નમઃ
સાથીયા વગેરે આઠ આઠ કરવા