________________
(3)
* ગૌતમ કમળ તપ. (નં. કં.) * આ તપમાં એકાંતર ઉપવાસ નવ કરવા. ઉઘાપને ગૌતમસ્વામીની પૂજા પૂર્વક સુવર્ણનું કમળ કરાવીને આ ઢોકવું. બીજી સર્વ વસ્તુ પકવાન, ફળ વગેરે શક્તિ પ્રમાણે ઢોકવાં. “શ્રી ગૌતમસ્વામિસર્વજ્ઞાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વગેરે સત્તાવીશ કરવા.
. (૪) * શ્રી વીર ગણધરતપ ક चरमजिनस्यैकादशशिष्यगणधारिणस्तदर्थं च ।
प्रत्येकमनशनान्यप्याचाम्लान्यथ विदध्याच्च ॥१॥ ગણધરની આરાધના માટે જે તપ તે ગણધર તપ કહેવાય છે. તેમાં શ્રી વર્ધમાન સ્વામીના અગિઆર જ અરુ ગણધરો છે, તેમની આરાધના માટે દરેક ગણધરને આશ્રવિંને એકાંતર અગિયાર અગિયાર ઉપવાસ અથવા ” ( અગિયાર અગિયાર એકાંતર આંબિલ કરવાં. (મતાંતરે દરેક ગણધર આશ્રયીને એક એક ઉપવાસ અથવા શરૂ